સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર (જેઆર એનટીઆર), જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'દેવરા પાર્ટ 1' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રિલીઝના પહેલા જ દિવસે 'દેવરા'એ બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ કર્યો છે.