મધ્યપ્રદેશમાં પૂર્વ ધારાસભ્યના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સોનું, કરોડો રૂપિયાની રોકડ અને બેનામી ઈમ્પોર્ટેડ કાર ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય હરવંશ સિંહ રાઠોડના ઘરેથી એવી વસ્તુઓ મળી આવી હતી, જેને જોઈને ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી