કોલકાતાની સુમધુર ગાયિકા માનુષી ઘોષે સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 15'નો ખિતાબ જીત્યો છે.