નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં 19 સ્થળોએ દરોડા પાડી રહી છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં 19 સ્થળોએ દરોડા પાડી રહી છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં 19 સ્થળોએ દરોડા પાડી રહી છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપ છે કે તેની સાથે જોડાયેલા લોકો સામાન્ય માણસને ગેરમાર્ગે દોરીને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને આતંકવાદી પ્રચારને પ્રોત્સાહન આપી રહ્યા હતા. એનઆઈએ રિયાસી, બડગામ, અનંતનાગ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે.
શું છે મામલો?
અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને દેશમાં આતંક ફેલાવવાના કાવતરાની તપાસના સંદર્ભમાં અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર ઉપરાંત ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં, એનઆઈએના અધિકારીઓએ અનંતનાગના બમજુ મટ્ટન વિસ્તારમાં, બારામુલ્લાના ક્રેરી અને બડગામ જિલ્લામાં ખાનસાહિબમાં સવારે દરોડા પાડ્યા હતા.આ દરમ્યાન સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં NIAની ટીમે કાર્યવાહી આકરી હતી. હાલ માંદેસરમાં કામ કરતા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે,
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0