આજે લોકસભામાં બંધારણ પર ચર્ચાનો બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સંબોધન કરશે. આ ચર્ચામાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થશે.