ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સ્પીડમાં આવતી કારે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી.