શેરબજારમાં પાંચ દિવસના લાંબા ઘટાડા પર આજે તેજી જોવા મળી છે. સારા વૈશ્વિક સંકેતો વચ્ચે BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 238 પોઈન્ટના વધારા સાથે 81926 ના સ્તર પર ખુલ્યો