ગયા વર્ષે હોરર કોમેડી ફિલ્મોએ બોલિવૂડ પર કબજો જમાવ્યો હતો. જ્યારે દક્ષિણમાં 'પુષ્પા 2'ના વાવાઝોડાને કારણે તમામ મોટા રેકોર્ડ તુટી ગયા હતા