આ અઠવાડિયે બિગ બોસ 18માં એક નહીં પરંતુ બે સ્પર્ધક ઘર થી બેઘર થવાના છે. બિગ બોસે પોતે જાહેરાત કરી હતી કે આ અઠવાડિયે કોઈપણ બે સ્પર્ધકોને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે.