રાજ્યના પાદરા ગામમાં ગણેશ ચતુર્થી પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાદરા તાલુકાના ડબકા ગામમાં વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો
રાજ્યના પાદરા ગામમાં ગણેશ ચતુર્થી પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાદરા તાલુકાના ડબકા ગામમાં વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો
રાજ્યના પાદરા ગામમાં ગણેશ ચતુર્થી પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાદરા તાલુકાના ડબકા ગામમાં વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો. અને ગણેશ પંડાલ સ્થળ પર જ એક યુવાનનું મોત થયુ હતું.
ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે..
આ દુર્ઘટનામાં 14 યુવાનોને શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ પહોંચી હતી. પંડાલ બાંધતી વખતે લોખંડની એંગલ ત્યાંથી પસાર થતાં હાઈટેન્શન લાઈનને અડી જતા આ દુર્ઘટના બની હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0