દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન આજે થશે. બુધવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ વખતે દિલ્હીમાં ૧,૫૬,૧૪,૦૦૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે