સ્વીડનના ઓરેબ્રો શહેરની એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 10 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે