|

કેએલ રાહુલ નહિ બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પરત ફર્યા બાદ લીધો નિર્ણય, ઓફર નકારી

ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાછા ફર્યા બાદ કેએલ રાહુલે કેપ્ટનશીપને લઈને મોટો નિર્ણય લીધો છે. રાહુલનો આ નિર્ણય IPL કેપ્ટનશીપ સાથે સંબંધિત છે.

By samay mirror | March 11, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1