ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાછા ફર્યા બાદ કેએલ રાહુલે કેપ્ટનશીપને લઈને મોટો નિર્ણય લીધો છે. રાહુલનો આ નિર્ણય IPL કેપ્ટનશીપ સાથે સંબંધિત છે.