દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબ જ ગંભીર છે. દિલ્હીના હવા ગુણવત્તા સૂચકાંકમાં સુધારો થયો છે, પરંતુ તે હજુ પણ જોખમી શ્રેણીમાં છે.
વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર આવી છે, જેમાં 13 શહેરો ભારતના છે. આમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર મેઘાલયનું બર્નિહાટ છે. IQAir દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025