વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર આવી છે, જેમાં 13 શહેરો ભારતના છે. આમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર મેઘાલયનું બર્નિહાટ છે. IQAir દ્વારા પ્રકાશિત  અહેવાલ અનુસાર, દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે.