|

પીએમ મોદીએ સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું કર્યું ઉદ્ઘાટન, સીએમ ઓમર અબ્દુલ્લા પણ રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટનલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

By samay mirror | January 13, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1