વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટનલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.