|

પાટીદાર અનામત આંદોલનને લઈને મોટા સમાચાર, પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસ સરકારે પરત ખેચ્યા, હાર્દિક પટેલે સરકારનો માન્યો આભાર

અનામતની માંગણી સાથે 7 જુલાઈ 2015 ના રોજ પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે પાટીદાર અનામત આંદોલનના કેન્દ્રો રહેલા અમદાવાદ, સુરત, મહેસાણા અને ગાંધીનગરમાં પાટીદાર સમુદાયના ઘણા લોકો સામે રાજદ્રોહ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસ નોંધાયા હતા

By samay mirror | February 07, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1