અનામતની માંગણી સાથે 7 જુલાઈ 2015 ના રોજ પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે પાટીદાર અનામત આંદોલનના કેન્દ્રો રહેલા અમદાવાદ, સુરત, મહેસાણા અને ગાંધીનગરમાં પાટીદાર સમુદાયના ઘણા લોકો સામે રાજદ્રોહ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસ નોંધાયા હતા