|

જમ્મુ-કાશ્મીર: ગુલમર્ગમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, સર્ચ ઓપરેશન શરુ

કાશ્મીર ખીણમાં ગુલમર્ગ નજીક ગુરુવારે આતંકવાદીઓએ સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા છે. બે નાગરિક કુલીઓએ પણ જીવ ગુમાવ્યા છે.

By samay mirror | October 25, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1