|

બિહાર: મુઝફ્ફરપુરમાં ઘરમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત

બિહારના મુઝફ્ફરપુરમાં મંગળવાર રાત્રે મોટો અકસ્માત થયો. કાંતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં બે લોકો જીવતા બળી ગયા હતા

By samay mirror | February 05, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1