બિહારના મુઝફ્ફરપુરમાં મંગળવાર રાત્રે મોટો અકસ્માત થયો. કાંતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં બે લોકો જીવતા બળી ગયા હતા