|

અમેરિકાના ટેક્સાસમાં રનવેને બદલે રોડ પર લેન્ડ થયું પ્લેન, 4 લોકો ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

અમેરિકાના ટેક્સાસમાં એક પ્લેન રનવેની જગ્યાએ રસ્તા પર ઉતરી ગયું. વિમાન રસ્તા પર ઉતરતાની સાથે જ બે ટુકડા થઈ ગયું. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે.

By samay mirror | December 12, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1