અમેરિકાના ટેક્સાસમાં એક પ્લેન રનવેની જગ્યાએ રસ્તા પર ઉતરી ગયું. વિમાન રસ્તા પર ઉતરતાની સાથે જ બે ટુકડા થઈ ગયું. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે.