ઊંઝા તાલુકાના બ્રાહ્મણ વાડા હાઇવે પર ગઈકાલ રાત્રે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લકઝરી બસ, બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા 2 લોકોના મોત નીપજયા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025