ભૂતપૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદાનને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રીતિ સુદાન મનોજ સોનીનું સ્થાન લેશે
કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. શનિવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કરશે તો તેમના મૂળ પગારના 50 ટકા પેન્શન મળશે. આ સાથે કર્મચારીઓ પાસે NPS અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025