મ્યાનમાર બાદ હવે ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 5:16 વાગ્યે દેશભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા.