મધ્યપ્રદેશના જબલપુરના ખમરિયામાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.