ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠના અવસર પર ચેન્નાઈમાં એક મોટો અકસ્માત થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મરિના બીચ પર આયોજિત IAF એર શોમાં ભીડને કારણે શ્વાસ રૂંધાવાથી ચાર લોકોના મોત થયા છે.