દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી આવતીકાલે જાહેર થશે. ભાજપે પ્રથમ યાદીમાં 29 ઉમેદવારોની જાહેરાત કરી હતી. બાકીની 41 બેઠકો પર આજે મંથન થશે