PM મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક  નિખિલ કામત સાથેના પોડકાસ્ટ કર્યું હતું ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે હું પણ એક મનુષ્ય છું, ભગવાન નથી. હું પણ ભૂલો કરું છું. તેમણે કહ્યું કે, વ્યક્તિએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ.