મ્યાનમાર અને  બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 નોંધાઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.