ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની 6 દિવસની મુલાકાતે છે. અહીં તેઓ ઘણા નેતાઓને મળી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.