ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓએ તહેવાર નિમિત્તે હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે