ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં ૬.૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.