રાજ્યમાં મેઘરાજા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે એક દિવસમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં લોધિકામાં સૌથી વધુ પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.