ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ગટર લાઇનમાં કામ કરતી વખતે માટીનો ઢગલો કામદારો પર પડ્યો હતો. આ અકસ્માતમાં બે મજૂરોના કરૂણ મોત નિપજ્યા હતા