દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. અહીં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી થઈ શકે છે. દિલ્હીમાં મુખ્ય મુકાબલો ભાજપ-આપ અને કોંગ્રેસ વચ્ચે છે