સુરત જિલ્લાના હજીરામાં આવેલી AMNS કંપનીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ આગની ઘટના બની હતી.  કંપનીના પ્લાન્ટમાં આગ લાગતા 4 મજૂરોના મોત થયા છે અને અન્ય કેટલાક મજૂરો ઈજાગ્રસ્ત થયા છે