વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રૂરલ ઈન્ડિયા ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે આ ફેસ્ટિવલમાં ભાગ લેનારા કલાકારો અને કારીગરો સાથે વાતચીત કરી હતી.