પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ૧૯ કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે તેમની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે