કથક નૃત્ય કોરિયોગ્રફર, UNESCO, ભારતીય સંસ્કૃતિ મંત્રાલય, અને અન્ય ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માધ્યમો પર પોતાના નૃત્યનું પ્રદર્શન કરી ચૂકેલા સુસ્મિતા બેનર્જીએ 13 જાન્યુઆરીએ સાંજના 6 થી 7 વાગ્યા દરમ્યાન શ્રી સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે પ્રદર્શિત કર્યું હતું
કથક નૃત્ય કોરિયોગ્રફર, UNESCO, ભારતીય સંસ્કૃતિ મંત્રાલય, અને અન્ય ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માધ્યમો પર પોતાના નૃત્યનું પ્રદર્શન કરી ચૂકેલા સુસ્મિતા બેનર્જીએ 13 જાન્યુઆરીએ સાંજના 6 થી 7 વાગ્યા દરમ્યાન શ્રી સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે પ્રદર્શિત કર્યું હતું. શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર શ્રદ્ધાળુઓએ નટેશ્વરની નૃત્ય આરાધનાના કાર્યક્રમનો અલભ્ય લ્હાવો માણ્યો હતો.
Comments 0