સુરતમાંથી એક ચોંકાવ નારી ઘટના સામે  આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.