મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીને કારણે કોમેડિયન કુણાલ કામરા મુશ્કેલીમાં મુકાયા છે. સીએમ ફડણવીસે કહ્યું છે કે કામરાએ શિંદેનું અપમાન કરવા બદલ માફી માંગવી જોઈએ.