અમેરિકાને ખુશ કરવા માટે, મોદી સરકારે ફાઇનાન્સ બિલ 2025 માં સુધારો કરવાની તૈયારી કરી છે. ભારત સરકાર 1 એપ્રિલથી ડિજિટલ જાહેરાતોમાંથી કમાણી કરતી વૈશ્વિક કંપનીઓ પરથી ગૂગલ ટેક્સ દૂર કરવા જઈ રહી છે.