હિંદુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક દિવાળીનો તહેવાર છે. લોકો આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે. આ વર્ષે દિવાળીનો તહેવાર આજે એટલે કે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે.