ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી પોલીસકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડ્યા અને લોકોનો પીછો કર્યો.