અમદાવાદના નારોલ બ્રીજ પાસે આવેલ મહાલક્ષ્મી ફેબ્રિક મેન્યુફેક્ચરીંગ યુનિટમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયસો હાથ ધરવામાં આવ્યા છે.