જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થયાં. આ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીની પહેલી તસવીર સામે આવી છે. તે પઠાણી સૂટ પહેરેલો જોવા મળ્યો હતો અને તેના હાથમાં એક અત્યાધુનિક હથિયાર હતું.